મોરબી : મૂળ જુના દેવળીયા હાલ મોરબી નિવાસી હરખજીભાઈ દેવજીભાઈ ભોરણીયા (ઉ.વ. 96), તે જયંતિભાઈ અને શાંતિલાલના પિતાનું તા. 17/12/2019ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા. 19/12/2019ના રોજ તેમના નિવાસ સ્થાન ગાયટ્રાઇ નગર, શેરી નં 4, વાવડી રોડ, મોરબી ખાતે રાખેલ છે.