મોરબી : બગથળા નિવાસી હિંમતલાલ પ્રભુદાસ રામાનુજ, તે અમૃતલાલ રામાનુજના મોટાભાઈ, અનિલભાઈ એ. રામાનુજના ભાઈજી, તે કિશોરભાઈ, અશ્વિનભાઈ, દીપકભાઈ, શૈલેષ મહારાજ (ભજનિક)ના પિતાજી તેમજ કૌશિકભાઈ, મિલનભાઈ, જયેશભાઇ, વિવેકભાઈના દાદાજીનું તા. 16/12/2019ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા. 20/12/2019ને શુક્રવારના રોજ સાંજે 4થી 6 કલાકે બગથળા મુકામે રાખેલ છે.