મોરબી : મોરબીમાં આગામી તા. 22 ડિસેમ્બરથી SSY યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેનું ઇન્ટ્રોડક્શન તા. 22એ સાંજે 7 કલાકે સ્વાગત હોલ, કેનાલ રોડ, રવાપર ચોકડી ખાતે રાખવામાં આવેલ છે. આ શિબિરમાં ભાગ લેવા માટે નામ નોંધાવવું ફરજીયાત છે. વધુ વિગત માટે અંબારામભાઈ કવાડીયા મો. નં. 98252 63142 તથા હસુભાઈ પાડલીયા મો. નં. 99257 26611 પર સંપર્ક કરવાનો રહેશે.