મોરબી : ઠાકોર સમાજના શૈક્ષણિક, સામાજિક, આર્થિક હિતોનું રક્ષણ કરવા ગુજરાત ઠાકોર સમાજ અનામત સમિતિ દ્વારા મોરબી જિલ્લાના અધ્યક્ષ તરીકે સુરેશભાઈ પોપટભાઈ શિરોહીયા (ઠાકોર)ની નિમણુંક કરવાં આવેલ છે. આ તકે સમગ્ર ઠાકોર સમાજ દ્વારા સુરેશભાઈને શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે.