લાર્જ અને મીડીયમ પીઝા ઉપર બાય વન ગેટ વન ફ્રી મીડીયમ પીઝા ઉપર કોલ્ડડ્રિન્કસ ફ્રી લાર્જ પીઝા ઉપર ચોકોલાવા કેક ફ્રી 1000થી વધુના બિલ ઉપર કોલ્ડડ્રિન્કસ અને ચોકોલાવા કેક ફ્રી ( પ્રમોશન આર્ટિકલ) મોરબી : સ્વાદપ્રિય મોરબીવાસીઓ માટે લાપીનોઝ પીઝા તેની પ્રથમ એનિવર્સરી ઉપર અનેકવિધ ઓફર્સ લઈ આવ્યું છે. આ ઓફર્સ માત્ર આજે તા. 12 ડિસેમ્બરને ગુરૂવાર પૂરતી જ મર્યાદિત છે. તો આજે લાપીનોઝ પીઝામાં પધારીને આ ઓફર્સનો લાભ લેવાનું ચુકતા નહિ. મોરબીમાં શનાળા રોડ ઉપર સ્કાય મોલ સામે આજથી એક વર્ષ પૂર્વે લાપીનોઝ પીઝાનો શુભારંભ થયો હતો. આજે તા. 12 ડિસેમ્બરને ગુરૂવારે લાપીનોઝ પીઝાની પ્રથમ એનિવર્સરી છે. આ એક વર્ષમાં મોરબીવાસીઓએ લાપીનોઝ પીઝાને સંગ સ્વાદના ચટકા ખૂબ માણ્યા છે. ત્યારે માનવંતા ગ્રાહકો માટે લાપીનોઝ પીઝા તરફથી એનિવર્સરીની ઓફર્સ શરૂ કરાઇ છે. આ ઓફર્સ માત્ર આજના દિવસ પૂરતી જ રહેવાની છે. આજના દિવસ માટે ગ્રાહકોને લાર્જ અને મીડીયમ પીઝા ઉપર બાય વન ગેટ વન ફ્રી પીઝા અપાશે. મીડીયમ પીઝા ઉપર નાની કોલ્ડડ્રિન્કસ અને લાર્જ પીઝા ઉપર ચોકોલાવા કેક ફ્રી અપાશે. ઉપરાંત 1000થી વધુના બિલ ઉપર એક નાની કોલ્ડડ્રિન્કસ અને ચોકોલાવા કેક ફ્રી અપાશે. વધુમાં લાપીનોઝ પીઝામાં દર અઠવાડિયે બુધવારે અને શુક્રવારે બાય વન ગેટ વન ફ્રીનો ઓફર હોય છે. સાથે લાપીનોઝ પીઝા એપ ઉપર દરરોજ આકર્ષક ઓફર્સ પણ મુકવામાં આવે છે. લાપીનોઝ પીઝા દ્વારા કોર્પોરેટ ઓડર્સ પર ખાસ ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવે છે. ઉપરાંત સમગ્ર શહેરમાં હોમ ડિલિવરીની સર્વિસ ફ્રી આપવામાં આવે છે. હોમ ડીલવરી અથવા વધુ વિગત માટે મો.નં. 8460684808 અથવા 8460684404 ઉપર સંપર્ક કરવો. આજે એનિવર્સરી નિમિતે લાપીનોઝ પીઝા ગ્રાહકો માટે વિવિધ ઓફર્સ લાવ્યું છે. તો ગ્રાહકોએ આ ઓફર્સનો લ્હાવો અચૂકપણે લેવા જેવો છે. http://uen.io/lapinoz Android app link