મોરબી : મોરબી એ ડિવિઝન પોલીસ મથક દ્વારા આરોપી રસીદ જુમાભાઈ ચૌહાણ શુભ હોટલ પાસે, અયોધ્યા પુરી રોડ પરથી રોકડ રકમ રૂ. 1750 સાથે વર્લીના આંકડા લેતા પકડાયા હતા. પોલીસે જુગારનો કેસ નોંધી ધોરણસરની તાપસ હાથ ધરી છે.