મોરબી : બગથળા નિવાસી, હાલ મોરબીના મોહનભાઇ ઠાકરશીભાઈ રાંકજા (ઉ.વ. 78)નું તા. 01/12/2019ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. 05/12/2019ના રોજ ગુરુવારે સવારે 8થી 10 સુધી D-301, ક્રિસ્ટલ હાઈટ, નિર્મલ સ્કૂલ પાછળ, કેનાલ રોડ, મોરબી ખાતે રાખેલ છે.