મોરબી : મોરબીમાં સત દેવીદાસ મંડળ દ્વારા આયોજિત રામામંડળ આગામી તા. 29 નવેમ્બરના રોજ શુક્રવારે રાત્રે 8-30 કલાકે શ્રીમદ રાજનગર, પંચાસર રોડ, સત્યમ સ્કૂલની સામે, મોરબી ખાતે રામામંડળ - તોરણીયા દ્વારા રામાપીરનું જીવન ચરિત્ર સંગીતમય શૈલીમાં ભજવાશે. દાનમાં આવેલ સંપૂર્ણ રકમ મોરબીમાં આવેલ યદુનંદન ગૌશાળામાં આપવામાં આવશે. આ તકે આયોજક દ્વારા ધર્મપ્રેમી જનતાને આમંત્રણ આપવામાં આવ્યું છે.