મોરબી : મોરબી એસટી ડેપો મેનેજરના માર્ગદર્શન હેઠળ ડેપો ખાતે કર્મચારીઓ દ્વારા 700થી વધુ મુસાફરોને GSRTCની એન્ડ્રોઇડ મોબાઈલ એપ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. જેમા કર્મચારીઓએ એપનો ઉપયોગ કેમ કરવો, એપથી શુ શુ ફાયદા થાય તે વિશે માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું.