મોરબી : મોરબીના વિરલ સોઇંગ મશીન કંપનીવાળા દોશી પરિવારના ઘેર લક્ષ્મી સ્વરૂપે દીકરી અવતરતા તેમને હરખભેર વધાવવામાં આવી હતી. દીકરીને દાદા મહેન્દ્રકુમાર હરિલાલ દોશી, દાદી મધુબેન, મોટા પપ્પા વિરલભાઈ, મોટા મમ્મી કરિશ્માબેન તેમજ પપ્પા આનંદભાઈ અને મમ્મી પારૂલબેને જીવનમાં ખૂબ આગળ વધે તેવા શુભઆશિષ પાઠવ્યા હતા.