મોરબી : મોરબી તાલુકાના રાજપર (કુ.) ગામમાં ગૌશાળાના લાભાર્થે આગામી તા. 22 નવેમ્બરના રોજ રાત્રે 9 કલાકે રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે. આ તકે પ્રાગજીભાઈ ઘોડાસરાએ ધર્મપ્રેમીઓને જાહેર આમંત્રણ પાઠવ્યું છે.