મોરબી : મોરબી જિલ્લા વિકાસ અધિકારી એસ.એમ.ખટાણાએ મોરબી જિલ્લા ગ્રામસેવક મંડળને મંજૂરી આપી હતી. આ મંડળની પ્રથમ સાધારણ સભા રવિવારના રોજ યોજાશે. મોરબી DDO એસ.એમ.ખતાણા દ્વારા મોરબી જિલ્લા ગ્રામસેવક મંડળને મંજૂરી મળતા જિલ્લા ગ્રામસેવક મંડળના પ્રમુખ આર.ડી.ગલસરે DDO, જિલ્લા ખેતીવાડી અધિકારી ગજેરા સાહેબ અને સમગ્ર ગ્રામસેવક પરિવારનો, તેઓની મહેનત બદલ આભાર વ્યક્ત કર્યો હતો. મોરબીમાં ફરી એક વાર અલભ્ય આભૂષણોનું એક્ઝિબિશન.. તારીખ 15 થી 17 નવેમ્બર, એડિન હિલ, ઘુંનડા રોડ, મોરબી. કયારેય ન જોયા હોય તેવી સુરતના ગોલ્ડન જવેલર્સના આભૂષણોની ડિઝાઈનો જોવાની અમૂલ્ય તક... વધુ વિગત માટે : 9825675999, 9998951628