વાંકાનેર : વાકાંનેર નિવાસી જગદીશભાઇ ભાઈશંકરભાઈ જાનીના ધમૅપત્ની અરૂણાબેન જગદીશભાઇ જાની ઉં.વ. 60 નું તા. 15/11/2019 ના રોજ અવસાન થયેલ છે. સતગતનું બેસણું તા.16/11/2019 ને શનિવારે સાંજે ચાર થી પાંચ વાગ્યા સુધી બ્રાહ્મણ શેરી જીનપરા વાંકાનેર ખાતે રાખેલ છે. મોરબીમાં ફરી એક વાર અલભ્ય આભૂષણોનું એક્ઝિબિશન.. તારીખ 15 થી 17 નવેમ્બર, એડિન હિલ, ઘુંનડા રોડ, મોરબી. કયારેય ન જોયા હોય તેવી સુરતના ગોલ્ડન જવેલર્સના આભૂષણોની ડિઝાઈનો જોવાની અમૂલ્ય તક... વધુ વિગત માટે : 9825675999, 9998951628