મોરબી : મોરબીના રવાપર રોડ પર આવેલ વિશ્વકર્મા સોસાયટીના રહીશો દ્વારા ગત તા. 12 નવેમ્બરના રોજ તુલસી વિવાહ યોજાયા હતા. જે માટે સાંજે ભક્તિભાવપૂર્ણ વાતાવરણમાં ભગવાનની જાન નીકળી હતી. એક બાળકે કૃષ્ણની વેશભૂષા ધારણ કરી હતી તથા મહિલાઓએ વિવાહ ગીત ગાઈને ભગવાન વિષ્ણુ તથા તુલસીના વિવાહને વધાવ્યા હતા. મોરબીમાં ફરી એક વાર અલભ્ય આભૂષણોનું એક્ઝિબિશન.. તારીખ 15 થી 17 નવેમ્બર, એડિન હિલ, ઘુંનડા રોડ, મોરબી. કયારેય ન જોયા હોય તેવી સુરતના ગોલ્ડન જવેલર્સના આભૂષણોની ડિઝાઈનો જોવાની અમૂલ્ય તક... વધુ વિગત માટે : 9825675999, 9998951628