મોરબી : ગત તારીખ 11/11/2019ના રોજ ફેફર પરિવાર - મોરબી ગ્રુપ દ્વારા 16મુ સ્નેહમિલન ગોકુલ ફાર્મ ખાતે યોજાયું હતું. જેમાં પ્રતિભાશાળી બાળકોને સન્માનિત કરવામાં આવ્યા તેમજ બાળકોને વિવિધ રમતો રમાડવામાં આવી હતી. કાર્યક્રમને અંતે સ્વાદિષ્ટ ભોજનનો સૈએ લ્હાવો લીધો. આ કાર્યક્રમને સફળ બનાવવા પંકજભાઈ, હિતેશભાઈ, નિલેશભાઈ, ચતુરભાઈ સહિતના લોકોએ ભારે જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. મોરબીમાં ફરી એક વાર અલભ્ય આભૂષણોનું એક્ઝિબિશન.. તારીખ 15 થી 17 નવેમ્બર, એડિન હિલ, ઘુંનડા રોડ, મોરબી. કયારેય ન જોયા હોય તેવી સુરતના ગોલ્ડન જવેલર્સના આભૂષણોની ડિઝાઈનો જોવાની અમૂલ્ય તક... વધુ વિગત માટે : 9825675999, 9998951628