મોરબી : મોરબી નિવાસી શ્રીમાળી યજુવેદી બ્રાહ્મણ ડો.જ્યંતીલાલ ગૌરીશંકર દવે ઉ.વ.96 તે સ્વ.ડો.દલસુખભાઈ દવે,સ્વ.હરિભાઈ દવે,સ્વ.પ્રીતમભાઈ દવેના ભાઈ અને કિશોરભાઈ, કીર્તિભાઈ,દીપકભાઈ,પ્રતિમાબેનના પિતાનું તા.13 ના રોજ અવસાન થયું છે.સતગતનું ઉઠમણું તા.14 ના રોજ ગુરુવારે સાંજે 5 વાગ્યે શ્રીમાળી બ્રાહ્મણ ભોજન શાળા સુતાર શેરી મોરબી ખાતે રાખેલ છે. મોરબીમાં ફરી એક વાર અલભ્ય આભૂષણોનું એક્ઝિબિશન.. તારીખ 15 થી 17 નવેમ્બર, એડિન હિલ, ઘુંનડા રોડ, મોરબી. કયારેય ન જોયા હોય તેવી સુરતના ગોલ્ડન જવેલર્સના આભૂષણોની ડિઝાઈનો જોવાની અમૂલ્ય તક... વધુ વિગત માટે : 9825675999, 9998951628