મોરબી : મોરબીના શનાળા રોડ પર ગઈકાલે રાત્રિના સમયે કાર નં. GJ 36 F 4004 પસાર થતી હતી. તે દરમિયાન આખલો આડો આવતા કારચાલકે કાબુ ગુમાવતા ગાડી ખાડામાં પડી ગઈ હતી. જોકે સદનસીબે આ અકસ્માતમાં કોઈને ઇજા થઈ નથી. જયારે આ અકસ્માત સર્જાતા ભીડ જમા થઇ ગઈ હતી. તેમજ રોડ પર પશુઓના અડિંગા અને આવા ખાડાઓને કારણે વારંવાર અકસ્માત સર્જાતા હોવાથી લોકોમાં રોષ જોવા મળ્યો હતો. મોરબીમાં ફરી એક વાર અલભ્ય આભૂષણોનું એક્ઝિબિશન.. તારીખ 15 થી 17 નવેમ્બર, એડિન હિલ, ઘુંનડા રોડ, મોરબી. કયારેય ન જોયા હોય તેવી સુરતના ગોલ્ડન જવેલર્સના આભૂષણોની ડિઝાઈનો જોવાની અમૂલ્ય તક... વધુ વિગત માટે : 9825675999, 9998951628