મોરબી : મોરબીમાં એલ.ઈ. કોલેજ રોડ પર આવેલ અગ્નેશ્વર મહાદેવ મંદિર ખાતે આવતીકાલે તા. 10 નવેમ્બરના રોજ સવારે 9થી 11-30 સુધી રોટરી રીડર્સ ક્લબ દ્વારા પુસ્તક પરબ યોજવામાં આવ્યું છે. આ તકે વાંચનપ્રેમીઓને લાભ લેવા લાઈબ્રેરી દ્વારા અનુરોધ કરાયો છે.