મોરબી : મોરબી તાલુકાના નવાસાદુળકા ગામમાં યુવાનો દ્વારા ઐતિહાસિક નાટક 'જય ચિત્તોડ' તથા ખડખડાટ હસાવે તેવું કોમિક ભજવવાનું આયોજન આગામી તા. 10 નવેમ્બરના રોજ રવિવારે રાત્રે 9-30 કલાકે કરવામાં આવ્યું છે. જેમાં ઉપસ્થિત રહેવા આયોજકોએ ગ્રામજનોને આમંત્રણ પાઠવ્યું છે.