મોરબી : જોડિયા તાલુકાના જસાપર ગામમાં આજે તા. 7 નવેમ્બરના રોજ ગૌશાળાના લાભાર્થે પીઠડાઈ ગૌ-સેવા મંડળ દ્વારા રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે. જેના આયોજક કરમણભાઈ પનારા દ્વારા ગ્રામજનોને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.