મોરબી : મોરબીમાં આગામી તા. 10 નવેમ્બરના રોજ SSY યોગ શિબિરનું આયોજન સાંજે 7 કલાકે રત્નકલા એક્સપોર્ટ, ગાંધીનું કારખાનું, ઉમિયા સર્કલની બાજુમાં, શનાળા રોડ ખાતે કરવામાં આવ્યું છે. શિબિરમાં ભાગ લેવા માટે નામ નોંધાવવું ફરજીયાત છે. વધુ માહિતી માટે અંબારામભાઈ કવાડીયા 98252 63142 તથા હસુભાઈ પાડલીયા 99257 26611 પર સંપર્ક કરવા અનુરોધ કરાયો છે