મોરબી : વાણંદ કંચનબેન હરિલાલ ક્લોલા ઉ.વ.77 તે વસંતભાઈ, જગદીશભાઈના માતા તેમજ અશોકભાઈ કુંડારિયા, અનિલકુમાર ગોંડલીયાના સાસુ અને વિજયભાઈ,જયેશભાઈ, જીતુભાઈ, સંજયભાઈના ભાભુનું તા.1 ના રોજ અવસાન થયું છે.સતગતનું બેસણું તા.4ને સોમવારે સાંજે 4 થી 6 દરમિયાન તેમના નિવાસસ્થાને ઋષભનગર -3 ચબૂતરા વાળી શેરી સામાકાંઠે મોરબી - 2 ખાતે રાખેલ છે.