મોરબી : મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ ધરતીપાર્ક સોસાયટીમાં આવતીકાલે રવિવારે રાત્રે 8:30 કલાકે ગૌશાળાના લાભાર્થે પીઠડાઈ ગૌ સેવા મંડળના રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં શહેરીજનોને પધારવા માટે આયોજક હરેશભાઇ મહાદેવભાઈ ઠોરિયા (મો.નં. 9979312198)એ નિમંત્રણ પાઠવ્યું છે.