- text
- text
મોરબી : અશ્વિનભાઈ જયંતીભાઈ પુજારા (ઉ. વ. 51), તે સ્વ. રણછોડદાસ કાલિદાસ પુજારાના પૌત્ર, સ્વ. પરેશભાઈના મોટા ભાઈ, શિવાંગી તથા ઉમાંગીના પિતા, દરિયાલાલ પાનવાળા – શશીભાઈ, સુરેશભાઈ, રમેશભાઈ તથા દિનેશભાઇના ભત્રીજા, ધારા,ધારિણી તથા દેવના ભાઈજી તેમજ ચંદુલાલ કેશવલાલ કોટક – પડધરીવાળાના જમાઈનું તા. 31/10/2019ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તથા શ્વસુર પક્ષની સાદડી તા. 4/11/2019ને સોમવારે સાંજે 5 વાગ્યે જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યા પુરી રોડ ખાતે રાખેલ છે.
- text