વાંકાનેર : રાજ્યના મહેસુલ વિભાગ દ્વારા આજે 124 જેટલા મામલતદારોની બદલીનો ઘાણવો ઉતાર્યો છે. જેમાં હાલ અમરેલી ખાતે મામલતદાર તરીકે ફરજ બજાવતા આર.આર.પાદરિયાની વાંકાનેર મામલતદાર તરીકે બદલી કરવામાં આવી છે.