મોરબી : સંતોષબેન સંજયભાઇ રતનપરા તે સંજયભાઇ હરખજીભાઈ રતનપરાના ધર્મપત્નીનુ તા. 31ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. 02ને શનિવારના રોજ સવારે 8 થી 10 કલાકે શિવમ હોલ, પંચાસર રોડ,મોરબી ખાતે રાખેલ છે. પિયર પક્ષનું બેસણું પણ સાથે રાખેલ છે.