મોરબી : મૂળ જેતપર હાલ મોરબી નિવાસી જશુબેન ઓધવજીભાઈ જાકાસણીયા (ઉ.વર્ષ 68), તે ઓધવજીભાઈ અણદાભાઈ જાકાસણીયા (નિવૃત જી.ઈ.બી. કર્મચારી)ના પત્ની તથા દર્શનભાઈ ઓધવજીભાઈ જાકાસણીયા (શિક્ષક, ધી.વી.સી.ટેકનિકલ હાઈસ્કુલ, મોરબી)ના માતુશ્રીનું તા. 29-10-2019ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા. 31/10/2019ને ગુરુવારે સવારે ૮થી ૧૦ કલાકે ઉમા હોલ, રવાપર મંદિરની સામે, રવાપર રોડ, મોરબી ખાતે રાખેલ છે.