મોરબી : અનમોલ ક્વાર્ટઝ અને સોહમ ગિફ્ટ વાળા બીપીનભાઈ ઓધવજીભાઈ કાથરાણી (ઉ.42)નું તારીખ 27ના રોજ અવસાન થેયલ છે. સદગતનું બેસણું તારીખ 31 ઓક્ટોબરને ગુરુવારે સાંજે 4 થી 5 જલારામ મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે રાખેલ છે.