મોરબી : અશોકભાઈ ડાયાલાલ મહેતા, તે હસમુખરાય મહેતાના ભાઈનું અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તા. 31/10/2019ને ગુરુવારે સવારે 9 કલાકે પ્લોટ પૌષધ શાળા, વોડાફોન સ્ટોર સામે રાખેલ છે. તેમજ પ્રાર્થના સભા સવારે 10 કલાકે વિશા શ્રીમાળી વાડી, નવા ડેલા રોડ ખાતે રાખેલ છે.