મોરબી : વિરપરડા ગામવાસી સાદરીયા પરીવાર દ્વારા આગામી તા.10 નવેમ્બરના રોજ વિરપરડા ગામ ખાતે પ્રથમ સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું છે. સાંજના 6 કલાકથી પ્રસાદ તથા રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. આ તકે વીરપરડા ગામના દરેક સાદરિયા પરીવારને ભાવભર્યું આમંત્રણ આપવામા આવ્યું છે.