મોરબીમાં બેસતાવર્ષના દિવસે યુવાનનો ગળેફાંસો ખાઈ આપઘાત

- text


મોરબી : મોરબીમાં યુવાને કોઈ કારણોસર ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.આ બનાવની મોરબી સીટી બી ડિવીઝન પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ રોહિદાસપરા મેઈન રોડ ઉપર રહેતા ભરતભાઇ મનસુખભાઇ મકવાણા ઉંવ ૩૨એ તા.૨૮/૧૦/૨૦૧૯ના રોજ પોતાના ઘરે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈને જીવનનો અંત આણી લીધો હતો.બાદમાં યુવાનના મૃતદેહને પીએમ અર્થે મોરબીની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.બી ડિવિઝન પોલીસે આ બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

 

- text