મોરબી : ચક્કર આવીને પડી જતા વૃદ્ધનું મોત

- text


મોરબી : મોરબીમાં રવાપર રોડ પર વૃદ્ધનું ચક્કર આવીને પડી જતા મોત થયું છે. બનાવની એડી નોંધીને પોલીસે ડેડબોડીને પીએમ અર્થે ખસેડી છે.

- text

મોરબીના રવાપર રોડ સ્થિત મહાવીર સોસાયટીમાં રહેતા અશોકભાઇ ડાયાલાલ મહેતા ઉં.વ. 65 ગાયને ચોખા ખવડાવવા જતા તેઓને ચક્કર આવીને પડી જતા હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં તેમનું મોત થતા પોલીસે અકસ્માતે મોત થયાની નોંધ કરી બોડીને પીએમ અર્થે ખસેડી હતી. બનાવની આગળની તપાસ એ.ડીવી.પો.સ્ટે. લાતી બીટ હેડ.કોન્સ. એચ.એમ.ચાવડા ચલાવી રહ્યા છે.

 

- text