મોરબી : બિલિયા ગામે ઉમિયા યુવક મંડળ દ્વારા શિવાલય મંદિરના વંડાના લાભાર્થે આગામી તા. 30ને બુધવારના રોજ રાત્રે 10 કલાકે સત્યવાદી રાજા હરિચંદ્ર યાને સતી તારામતી નાટકનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે ભવ્ય કોમિક નાટક પણ પ્રસ્તુત કરવામાં આવનાર છે. જેમાં પધારવા માટે જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.