મોરબી : મોરબીમાં આજે દિવાળીના શુભ પર્વે બગથળા નકલંક મંદિરના પ્રમુખ ભગવાનજીભાઈ બોપલિયાનો જન્મદિવસ હોય તેની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ઝારકો ગ્રેનાઈટો ગ્રુપ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. કુલ 251વૃક્ષો વાવીને તેને ઉછેરવાના સંકલ્પ સાથે જન્મદિવસની ખરા અર્થમાં ઉજવણી કરવામાં આવી હતી.