મોરબી : સમલી ગામમાં જય શક્તિ યુવક મંડળ દ્વારા ઐતિહાસિક નાટક 'આહીરનો આશરા ધર્મ યાની કી રા'નવઘણ અને જાહલની ચિઠ્ઠી'નું આયોજન આવતીકાલે તા. 27 ઓક્ટોબરના રવિવારે રાત્રે 9-30 કલાકે મેઈન બજાર ખાતે કરવામાં આવ્યું છે. આ તકે જય શક્તિ યુવક મંડળ દ્વારા ધર્મપ્રેમી જનતાને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.