મોરબી : મોરબીમાં યોગીનગર સોસાયટી, બ્લોક નં. 36, ત્રાજપર ચોકડી, જુના ઘુંટુ રોડ, ખારી વિસ્તાર ખાતે ચાંદલિયાવાળા મામદેવનો વીર પુરુષ મહાયજ્ઞ તથા ડાક ડમ્મરનો ભવ્ય કાર્યક્રમ આગામી તા. 8 નવેમ્બર શુક્રવારના રોજ રાખેલ છે. સવારે 7 કલાકે યજ્ઞ શરુ થશે તથા અભિજીત મૂહૂર્તમા બપોરે 12:30 કલાકે પુર્ણ થશે. તેમજ રાત્રે 9 કલાકે ડાક ડમ્મરનું આયોજન કરવામાં આવ્યું છે. આ તકે ધર્મપ્રેમીઓને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.