ઓનલાઈન ખરીદીના ક્રેઝ વચ્ચે લોકલ માર્કેટને ટકાવી રાખવા માટે પ્રેરણાદાયી ઓફર, ગ્રાહકોએ ઓફરનો લાભ લેવા કોઈ પણ દુકાનનું ઓફલાઈન ખરીદીનું બિલ બતાવવું પડશે અહીં મોબાઈલ એસેસરીઝનો અદભુત ખજાનો હોલસેલ ભાવે રિટેઇલમા : રૂ. 200ની ખરીદી ઉપર શ્યોર ગિફ્ટ સહિતની અનેકવિધ ઓફર્સ ઉપ્લબ્ધ (પ્રમોશનલ આર્ટિકલ) મોરબી : મોરબીમાં આવેલી શ્રી રામ મોબાઈલ એન્ડ એસેસરીઝમાં દિવાળીની અનોખી ઓફર શરૂ કરવામાં આવી છે. હાલ ઓનલાઈન ખરીદીના કારણે લોકલ માર્કેટ તૂટી રહ્યું છે. ઉપરાંત, સ્થાનિક કક્ષાએ બેરોજગારીના સહિતના અનેકવિધ પ્રશ્નો પણ જોવા મળી રહ્યા છે. ત્યારે ઓફલાઇન ખરીદીને પ્રોત્સાહન આપવા માટે જો ગ્રાહકે મોબાઈલ ફોનની ખરીદી ઓફલાઇન કરી હશે તો તેને શ્રી રામ મોબાઈલ દ્વારા ફ્રીમાં ટફન નાખી દેવામાં આવશે. આ ઉપરાંત, પણ ગ્રાહકો માટે અહીં અનેકવિધ ઓફર્સ રાખવામાં આવી છે. મોબાઈલ એસેસરીઝ માટેની અનેક દુકાનો છે. જ્યાં એક વસ્તુ હોય તો બીજી વસ્તુ મળતી નથી અને જો મળે તો પણ ટકાઉપણાંની કોઈ ગેરંટી નથી. આ સંજોગોમાં મોરબીમા શ્રી રામ મોબાઈલ એન્ડ એસેસરીઝ દ્વારા સ્માર્ટ ગ્રાહકો માટે મેમરી કાર્ડ, ટફન ગ્લાસ, બ્લ્યુ સાઈન ગ્લાસ, પ્રાઇવસી ગ્લાસ, ફોટો કવર, બ્લ્યુ ટૂથ હેન્ડ્સ ફ્રી, બ્લ્યુ ટૂથ સ્પીકર, પાવર બેન્ક, ચાર્જર, પેનડ્રાઇવ સ્ટાન્ડર્ડ કંપનીઓની વેરાયટી લઈને આવ્યું છે.શ્રી રામ મોબાઈલ એન્ડ એસેસરીઝ શોપમાં ઉપલબ્ધ તમામ એસેસરીઝ ઓરીજનલ અને ગુણવત્તાના માપદંડ ઉપર ખરી ઉતરેલી છે, સાથે સાથે અહીં દરેક કંપનીઓના મોબાઈલ ફોન ગેરંટી પૂર્વક ખુબજ વ્યાજબી ભાવે રીપેરીંગ પણ કરી દેવામાં આવે છે.વિશેષમાં શ્રી રામ મોબાઈલ એન્ડ એસેસરીઝ મોબાઈલ લેમીનેશનમાં મોનોપોલી ધરાવે છે અહીં સ્માર્ટ ગ્રાહકોને ફરમાઈશ મુજબના અવનવા લેમીનેશન કરી આપવામાં આવે છે જે આપના કિંમતી મોબાઈલ ફોનને સ્ક્રેચીસથી બચાવવાની સાથે અલગ લૂક આપે છે અને આ પ્રકારના ખાસ લેમીનેશન ફક્તને ફક્ત શ્રીરામ મોબાઈલમાં જ ઉપલબ્ધ છે. આ ઉપરાંત, હાલમાં મોબાઇલ ઉપભોકતાઓમાં ફોટો કવરનો ટ્રેન્ડ ખૂબ જ ચાલ્યો છે. ત્યારે અહીં ફોટો કવર, ફોટો ટીશર્ટ, કપલ ટીશર્ટ, મગ, પીલો, માઉસ પેઇડ સહિતની પર્સનાઈલ ગિફ્ટનો અદભુત ખજાનો છે. જેમાં ગ્રાહક પોતાનો મનપસંદ ફોટો પ્રિન્ટ કરાવી શકે છે. આ તમામ પર્સનલાઈઝ ગિફ્ટ એકદમ વ્યાજબી ભાવે મેળવા માટે શ્રી રામ મોબાઇલની અવશ્ય મુલાકાત લો. હાલ અહીં રૂ. 200થી વધુની ખરીદી ઉપર શ્યોર ગિફ્ટ ગ્રાહકોને મળશે. આ સાથે અનેકવિધ ઓફર્સ પણ ચાલી રહી છે.હાલ દિવાળીનો પર્વ શરૂ થવા જઈ રહ્યો છે. ત્યારે શ્રી રામ મોબાઈલમાં એક અનોખી જ ઓફર શરૂ કરવામાં આવી છે. હાલ ઓનલાઈન ખરીદીએ લોકોને ઘેલું લગાડ્યું છે. જેના કારણે સ્થાનિક કક્ષાએ દુકાનદારોને ભારે તકલીફો પડી રહી છે. ત્યારે લોકો જાગૃત થઈને ઓફલાઇન ખરીદી તરફ વળે તેવા હેતુથી જે ગ્રાહકોએ પોતાનો મોબાઈલ ઓફલાઇન ખરીદ્યો હશે તેઓને શ્રી રામ મોબાઈલ દ્વારા ફ્રીમા ટફન નાખી દેવામાં આવશે. આ ઓફરનો લાભ લેવા માટે ગ્રાહકે પોતાના મોબાઈલનું બિલ બતાવવું પડશે. જો તમે પણ મોબાઈલ ઓફલાઇન ખરીદેલો હોય તો આજે જ આ ઓફરનો લાભ અચૂક પણે લ્યો. વધુ વિગત માટે મો.નં. 7878878885 ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.