ટંકારા : લખધીરગઢ ગામે બાપા સીતારામ યુવક મંડળ દ્વારા ‘રા ખેંગાર’ નાટક તથા પેટ પકડીને હસાવે તેવુ કોમીકનું આગામી તા. 25-10-2019 ધન તેરસ ના રોજ રાત્રે 9:30 કલાકે રામજી મંદીર ચોક ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આ તકે બાપા સીતારામ યુવક મંડળ દ્વારા નાટકપ્રેમી જનતાને આમંત્રણ આપવામાં આવ્યું છે.