મોરબી : એસટી વિભાગ દ્વારા મોરબીથી દિવ જાફરાબાદ સહિતની સ્લીપર બસ સેવા શરૂ કરવામાં આવી છે. આ સાથે અનેકવિધ રૂટની ફ્રિકવન્સી પણ વધારવામાં આવી છે. જેથી હવે મોરબીથી અમદાવાદ, રાજકોટ, ભુજ, દાહોદ, સુરત, જાફરાબાદ અને દિવ સહિતના સ્થળોની મુસાફરી ખૂબ સરળતાથી થઈ શકશે. વધુમાં મોરબીથી મળતી તમામ પ્રીમિયમ એસી અને વોલ્વો સર્વિસનું એસટી દ્વારા ટાઉમટેબલ પણ જાહેર કરવામાં આવ્યું છે. જે નીચે મુજબ છે.અને આ પ્રિમયમ સર્વિસ નો લોકો ને લાભ લેવા ડેપો મેનેજર ડી.આર. શામળા એ અનુરોધ કર્યો છે