મોરબી : મોરબીના શિવનગર (પંચાસર)માં શિવનગર ગરબી મંડળ દ્વારા ઐતિહાસિક નાટક 'રા'ખેંગાર યાને સતી રાણકદેવી' તથા કોમિક 'માલી મતવાલી'નું આગામી તા. 25/10/2019ના રોજ શુક્રવારે ધનતેરસના રોજ રાત્રે 10 કલાકે રામજી મંદિર ચોક ખાતે આયોજન કરવામાં આવે છે. આ તકે શિવનગર ગરબી મંડળ દ્વારા ધર્મપ્રેમી જનતાને આમંત્રણ આપવામાં આવ્યું છે.