મોરબી : મોરબીમાં ગોકુલનગર ગૌ-સેવા યુવક મંડળ દ્વારા ગૌ-માતાના લાભાર્થે આગામી તા. 27/10/2019ને રવિવારના રોજ રાત્રે 10 કલાકે ગોકુલનગર, શનાળા રોડ ખાતે ઐતિહાસિક નાટક 'દુષ્ટ દુર્યોધન'નું આયોજન કરવામાં આવ્યું છે. ગોકુલનગર ગૌ-સેવા યુવક મંડળ દ્વારા ધર્મપ્રેમીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે.