મોરબી : સવિતાબેન બાબુગીરી ગોસ્વામી ( ઉંમર વર્ષ ૮૫) તે સ્વ બાબુગીરી ગોપાલગીરીના ધર્મપત્ની તથા સુરેશભાઈ ગોસ્વામી (પત્રકાર)ના માતા તથા દિપકગીરી, અલ્પેશગીરીના દાદીમાંનું તા.૨૨-૧૦-૧૯ મંગળવારના રોજ કૈલાસવાસ થયેલ છે. સદગતની સ્મશાન યાત્રા તારીખ 22ના રોજ બપોરે : ૨ વાગ્યે તેમના નિવાસસ્થાને અંબિકા રોડ, હાડવૈધ દવાખાની પાસે, માધાપર, મોરબીથી નિકળશે.