જેન્ટ્સ, લેડીઝ અને કિડઝ ગાર્મેન્ટની વિશાળ રેન્જ : ડિઝાઈનર સાડી 200માં, ડબલ બેડશીટ વિથ પીલો કવર રૂ. 250માં, બેંગ્લોર એક્સપોર્ટ ટાવલ રૂ. 200માં, જેન્ટ્સ ટી શર્ટ રૂ. 200મા તેમજ નાઇટી, બરમુંડા, પાઈજામાં સહિતની બ્રાન્ડેડ ગાર્મેન્ટ વેરાયટીઓ માત્ર રૂ. 150 અને 200મા ઉપલબ્ધ (પ્રમોશનલ આર્ટિકલ) મોરબી : મોરબીના શિવ હોલમાં જેન્ટ્સ, લેડીઝ અને કિડઝ ગાર્મેન્ટનો ભવ્ય સેલ શરૂ થયો છે. જેમાં શર્ટ અને ડિઝાઈનર સાડી સહિતની અનેકવિધ ગાર્મેન્ટ આઇટમો માત્ર રૂ. 150 થી 250માં મળી રહી છે.તેમજ નાઈટી, બરમુંડા પાઈજામાં સહિતની આઇટમો માત્ર રૂ. 150 થી 200માં વેચવામાં આવી રહી છે. આ સેલ મંગળવાર સુધી જ રાખવામાં આવ્યો હતો પરંતુ મોરબીવાસીઓની માંગ અને રિસ્પોન્સને જોતા આયોજકો દ્વારા આ મેગા સેલને વધુ બે દિવસ એટલે કે તા. 22ને મંગળવાર અને તા. 23ને બુધવાર સુધી લંબાવવામાં આવ્યો છે જેથી આ સેલનો લાભ લેવામાં બાકી હોય તે લઇ શકે છે.મોરબીના શનાળા રોડ પર સ્કાય મોલ સામે વિનાયક હોન્ડા પાસે આવેલા શિવ હોલમાં મહા બમ્પર ડિસ્કાઉન્ટ સેલ શરૂ કરવામાં આવ્યો છે. શક્તિ ફેશન હાઉસ શો રૂમ બંધ થતાં તેનો તમામ માલ આ સેલમાં 90 ટકા ડિસ્કાઉન્ટ સાથે વેચવામાં આવી રહ્યો છે. અહીં બજારમાં રૂ. 500થી 2500મા વેચાતા બ્રાન્ડેડ ગાર્મેન્ટ માત્ર રૂ. 150થી 200મા મળે છે. અહીં ડિઝાઈનર સાડી 200માં, ડબલ બેડશીટ વિથ પીલો કવર રૂ. 250માં, બેંગ્લોર એક્સપોર્ટ ટાવલ રૂ. 200માં, જેન્ટ્સ ટી શર્ટ રૂ. 200મા તેમજ નાઇટી, બરમુંડા, પાઈજામાં સહિતની બ્રાન્ડેડ ગાર્મેન્ટ વેરાયટીઓ માત્ર રૂ. 150 અને 200મા ઉપલબ્ધ છે. આ ઉપરાંત અહીં તદ્દન નજીવા ભાવે કિડ્સ માટે જેગીંગ, ટી શર્ટ, જીન્સ, બાબા સુટ, નેકર તેમજ લેડીઝ માટે ટોપ, જયપુરી પ્રિન્ટેડ કુરતી, પ્લાઝો, બૂંડા ડિઝાઈનર કુરતી મળે છે. સાથે અહીં 3XL, 4XL ટી શર્ટ અનવ બરમુંડા પણ ઉપ્લબ્ધ છે. આ માતબર ડિસ્કાઉન્ટ સાથેનો સેલ અગાવ બે દિવસ જ રાખવામાં આવ્યો હતો પરંતુ મોરબીવાસીઓની માંગ અને રિસ્પોન્સને જોતા આયોજકો દ્વારા આ મેગા સેલને વધુ બે દિવસ એટલે કે તા.22ને મંગળવાર અને તા. 23ને બુધવાર સુધી લંબાવવામાં આવ્યો છે. આ સેલ સવારે 10 થી રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લો રહેશે. જેની સર્વેએ નોંધ લેવા એક યાદીમાં જણાવાયું છે.