લોકલાગણીને ધ્યાનમા રાખીને વધુ બે દિવસ વધારાયા : ગોલ્ડ જવેલરી આર્ટિસ્ટમાં વિશ્વના ટોપ -5મા સ્થાન ધરાવતા સુરતના ગોલ્ડન જવેલ્સ દ્વારા મોરબીમાં અલભ્ય જવેલરીનું એક્ઝિબિશન યોજાયું રૂ.5 હજારથી લઈને 30 લાખ સુધીની કિંમતની સિંગલ પીસ જવેલરીની વિશાળ રેન્જ : દરેક જવેલરી ઉપર ગ્રાહકને ઘેર બેઠા લાઈફટાઈમ સર્વિસ ફ્રી મળશે ( પ્રમોશનલ આર્ટિકલ ) મોરબી : મોરબીના આંગણે જ એડન હિલ્સ ખાતે ત્રણ દિવસ ગોલ્ડન જવેલરીનું ભવ્ય એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે લોકલાગણીને ધ્યાને રાખીને આ એક્ઝિબિશનને વધુ બે દિવસ લંબાવવામાં આવ્યું છે. હવે આ એક્ઝિબિશન આગામી મંગળવાર સુધી ચાલુ રહેવાનું છે. એક્ઝિબિશનમાં રૂ.5 હજારથી લઈને 30 લાખ સુધીની કિંમતની સિંગલ પીસ જવેલરીની વિશાળ રેન્જ હશે. સાથોસાથ જવેલરી ઉપર લાઈફટાઈમ ઘેર બેઠા સર્વિસ ફ્રી મળી શકશે. તો આ એક્ઝિબિશનની મુલાકાત એક વખત અવશ્ય લેવા જેવી છે. સુરતનું ગોલ્ડન જવેલ્સ વિશ્વના ટોપ -5 ગોલ્ડ જવેલરી આર્ટિસ્ટમાં સ્થાન ધરાવે છે. ત્યારે આવી બ્રાન્ડ સતત ચાર વખત મોરબીમાં સફળ એક્ઝિબિશન કરી ચુકી છે. હવે પાંચમી વખત મોરબીના આંગણે ગોલ્ડન જવેલરીનું એક્ઝિબિશન યોજવામાં આવ્યું છે. આ એક્ઝિબિશન મોરબીમા એડન હિલ્સ D/49, રોયલ રેવન્યુ પાછળ, ઘુંદળા રોડ ખાતે તા. 20 સુધી રાખવામાં આવ્યું હતું.પરંતુ લોકલાગણીને ધ્યાને રાખીને આ એક્ઝિબિશનને હવે તા. 21 અને 22 એમ બે દિવસ સુધી લંબાવવામાં આવ્યું છે. આ એક્ઝિબિશનમાં નત નવીન ડિઝાઇનના કોન્સેપટની જવેલરી જેવીકે ઇટાલિયન, વુડ, રોઝ ગોલ્ડ, મેન્સ સહિતનું આકર્ષક કલેક્શન જોવા મળશે. આ સાથે હમણાં જ લોન્ચ થયેલ આહાના કલેક્શન તેમજ મધર ઓફ પલના કોન્સેપટ સાથેની નત નવીન ડિઝાઇન પણ આ એક્ઝિબિશનમા હશે. વધુમાં અહીં સિંગલ એડિશન જવેલરી એટલે કે સમગ્ર વિશ્વનું એક માત્ર માસ્ટર પીસ પણ ઉપ્લબ્ધ હશે. આ એક્ઝિબિશનની ખાસ વાત એ છે કે અહીં રૂ. 5 હજારથી લઈને રૂ. 30 લાખ સુધીની સિંગલ પીસ જવેલરી મળશે. સાથોસાથ જવેલરી ઉપર લાઈફટાઈમ સર્વિસ ફ્રી મળશે. અને આ સર્વિસનો લાભ ગ્રાહકો ઘરેબેઠા પણ મેળવી શકશે. એક્ઝિબિશનમાં આવનાર તમામ મુલાકાતીઓ માટે વેલકમ ડ્રિંક્સ અને સ્નેક્સની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે. સુરતના ગોલ્ડ જવેલ્સ દ્વારા અત્યાર સુધીમાં રાજકોટ, વડોદરા, ગાંધીધામ, ભાવનગર ઉપરાંત બેંગ્લોર, પુણે, દિલ્હી, હૈદરાબાદ, મુંબઇ સહિતના અનેકવિધ શહેરોમાં એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યુ છે. આ તમામ એક્ઝિબિશન સફળ રહ્યા છે. ત્યારે હવે ફરી મોરબીના આંગણે પણ આ એક્ઝિબિશન ચાલી રહ્યું છે.તો એડન હિલ્સ ખાતે આ એક્ઝિબિશનમા પધારીને આકર્ષક ગોલ્ડન જવેલરીની ખરીદી જરૂર કરો. વધુ વિગત માટે સુરજભાઈ વાઘાણી મો.નં. 9825675999 ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.