મોરબી : મોરબીમાં શક્તિ ચેમ્બરની બાજુમાં GJ-36-T-9494 to નંબરનું કન્ટેનર અને GJ-3AK-5197 નંબરના બાઈક વચ્ચે આજે બપોરના સમયે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં બાઈક ચાલકને ગંભીર ઈજા પહોંચી હતી. તેથી બાઈક ચાલકને ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવી તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274