મોરબી : મોરબીમાં પંડિત પરિવાર દ્વારા પિતૃઓના સ્મરણાર્થે અષ્ટોત્તર શત શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન આગામી તા. 29 ઓક્ટોબરથી કરવામાં આવ્યું છે. આ કથા રવિરામ બાપુ હરીયાણી (મુ. રાભડા, તા. રાજુલા)ના વ્યાસપીઠ સ્થાને કરવામાં આવશે. કથા સ્થળ 'હરિદ્વાર', ડાયમંડ સુપર માર્કેટ સામે, રવાપર રોડ, મોરબી ખાતે રહેશે. કથા સપ્તાહના દિવસે રાત્રે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે પંડિત પરિવાર દ્વારા જ્ઞાતિજનોને આમંત્રણ આપવામાં આવ્યું છે. Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274