મોરબી : મોરબી નજીક નીચી માંડલ ગામ પાસે બાઇક ઉપર 4 બોટલ વિદેશી દારૂ લઈને જતા બે શખ્સોને તાલુકા પોલીસની ટીમે પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી નજીક હળવદ રોડ ઉપર નીચી માંડલ ગામની સીમમાં GJ 36 K 5947 નંબરનું બાઇક લઈને જતા સુરેશભાઈ કિડુભાઈ નાયકા ઉ.વ. 37 અને કિશોરભાઈ હિંમતલાલ રામાનુજ ઉ.વ.54 બન્નેને 4 બોટલ વિદેશી દારૂ કિંમત રૂ. 1200 સાથે તાલુકા પોલીસે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274