મોરબી : જિલ્લાના માળીયા.મી., ટંકારા, વાંકાનેર, મોરબી સિટી બી.ડિવી., પો.હેડ.ક્વાર્ટર અંગત શાખા તેમજ જિલ્લા કંટ્રોલરૂમ અને મહિલા પો.સ્ટે.ના 9 બિન હથિયારધારી હેડ.કોન્સ.ની પોલીસ સબ ઇન્સ. (એ.એસ.આઈ)ના પગાર ધોરણ પે મેટ્રિક્સ લેવલ 4માં બઢતી આપવામાં આવી છે. બિન હથિયારી એ.એસ.આઈ તરીકે બઢતી મેળવનાર કનુભા બળદા (હાલની ફરજનું સ્થળ) માળીયા.મી, સુરેશકુમાર ઠોરીયા- ટંકારા, સુરેશચંદ્ર ચાવડા- વાંકાનેર તાલુકા, અમુભાઈ ખાંભરા-પો.હેડ.કવા.-સીટી ટ્રાફિક, ચેતનભાઈ કડવાતર-માળીયા મી., હકાભાઈ ચૌહાણ- મોરબી સીટી બી.ડીવી., રણજીતભાઈ બાવડા-પો.હેડ.કવા. અંગત શાખા, વેલજીભાઈ નાગલા- પો.હેડ.કવા. જિલ્લા કંટ્રોલ અને દિનેશભાઇ દવે- મહિલા પો.સ્ટે.ને હંગામી ધોરણે એ.એસ.આઈ તરીકે બઢતી અપાઈ છે. Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274