મોરબી : હજનાળીના વતની હાલ મોરબી નિવાસી મધુબા પ્રભાતદાન બારહટ (ગઢવી), તે ભૂતપૂર્વ અધિક કલેક્ટર પ્રભાતદાન બારહટના પત્ની તેમજ પ્રોફેસર ડો. કિશોરદાન બારહટ તથા ગુજરાત પોલીસ ખાતામાં ફરજ બજાવતા દશરથદાન બારહટના કાકીનું તા. 06/10/2019ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા. 12/10/2019ના રોજ કોમ્યુનિટી હોલ, કાયાજી પ્લોટ મેઈન રોડ, સરદારબાગવાળી શેરી, મોરબી ખાતે રાખેલ છે. લૌકિક ક્રિયા બંધ છે. Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274