ટંકારા : રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓમાં રહેલા ચિત્રકલા, વક્તૃત્વ કલા જેવા વિવિધ કૌશલ્યોને પ્રોત્સાહન મળે તે હેતુથી શિક્ષણ વિભાગ ગાંધીનગર, GCERT, ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન - રાજકોટ આયોજિત બી.આર.સી. ભવન - ટંકારા સંચાલિત ગાંધીની 150મી જન્મજયંતિ નિમિત્તે મોરબી જિલ્લા કક્ષાનો કલા ઉત્સવ ટંકારાની આર્ય વિદ્યાલયમ ખાતે આવતીકાલે તા. 9 ઓક્ટોબરના રોજ સવારે 10થી બપોરે 3 વાગ્યા સુધી યોજવામાં આવ્યો છે. જેમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે તે માટે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન - રાજકોટના પ્રાચાર્ય ડો. ચેતનાબેન વ્યાસ દ્વારા લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274